“ફિલ્મ બાહુબલી”ના પ્રભાસની પત્ની બનવા જઈ રહી છે આ સુંદર છોકરી, નામ જાણીને ઉડી જશે હોંશ.

છેલ્લા વર્ષે એવી ઘણી ફિલ્મ બની હતી જેણે બોક્સ ઓફીસ ઉપર જોરદાર કમાણી કરી હતી. જેમાં પ્રભાસ અનુષ્કાની “બાહુબલી ૨” થી લઈને વર્ષની આખરમાં રીલીઝ થયેલી સલમાન-કેટરીના ની ફિલ્મ ‘ટાઈગર જિન્દા હે’ જેવી ફિલ્મો ના નામ પણ જોડાયેલા છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ સાઉથ ઇન્ડિયન ફિલ્મ બાહુબલી ની, જેણે પૈસા સાથે સાથે લોકોના દિલમાં પણ પોતાનું એક વિશેષ સ્થાન બનાવ્યું. વાત ભલે આ ફિલ્મમાં પહેલા ભાગની કરીએ કે પછી બીજા ભાગની બન્ને જ કમાલના હતા. આ ફિલ્મ ના સ્ટાર પ્રભાસ પોતાના બાહુબલીના પાત્રથી લોકોના દિલ ઉપર છવાઈ ગયા.

છેલ્લા વર્ષે ‘બાહુબલી ૨ દ કન્ક્યુજન’ એ પણ બોક્સ ઓફીસના ઘણા રેકોર્ડ તોડી દીધા હતા. આ ફિલ્મ એ દુનિયા આખીમાં ભારતના ફિલ્મ ઉદ્યોગને નવા શિખરે પહોચાડી દીધુ. તો આ ફિલ્મ ની સરખામણી એ ઘણી ફિલ્મો એ વધુ કમાણી કરી, પરંતુ આ ફિલ્મ સાથે જે પ્રેમ દર્શકો નો જોવા મળ્યો તે કદાચ કોઈ બીજી ફિલ્મ સાથે હોઈ શકે. ફિલ્મ બાહુબલી પછીથી જ તેના કલાકારો લોકોની નજરોમાં છવાઈ ગયા છે. વાત ભલે દેવસેના બનેલી તમન્ના ભાટિયા ની હોય કે પછી બાહુબલી બનેલા પ્રભાસ ની બધા ને લોકો નો પ્રેમ મળ્યો.

તે બોલીવુડ માં જેવી રીતે સલમાન ખાનના લગ્ન હંમેશાથી મુખ્ય મુદ્દો રહ્યો છે. તેવી રીતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં બાહુબલી સ્ટાર પ્રભાસ ના લગ્ન ની ચર્ચા છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે. હવે બાહુબલી સ્ટાર પ્રભાસ ના લગ્ન નક્કી થયા ના સમાચાર સામે આવી થયા છે. બાહુબલી ૨ ના રીલીઝ થયા પછી થી જ પ્રભાસ ના લગ્ન ના સમાચારો આવવાના પણ શરુ થઈ ગયા હતા. પ્રભાસ એ પણ તેના વિષે કહ્યું હતું કે તેના ઘરે લગભગ ૨૦૦૦ થી વધુ છોકરીઓ ના પ્રપોઝલ આવી છે. પરંતુ હવે ખબર પડી ગઈ છે કે તેના લગ્ન કોની સાથે થશે.

પહેલા એવા સમાચાર હતા કે પ્રભાસ ઘરવાળાઓની ઈચ્છા મુજબ એરેન્જ મેરેઝ કરવાના છે. ત્યાર પછી એવા સમાચાર આવ્યા હતા પ્રભાસ બાહુબલી ની સ્ટાર અનુષ્કા સાથે લગ્ન કરવાના છે. પરંતુ હવે થોડા દિવસો થી તેના લગ્નના સમાચારો તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી ની ભત્રીજી નિહારિકા સાથે થવા ના આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે પણ એરેન્જ મેરેઝ જ છે. આમ તો આ સમાચાર ને પણ હજુ સુધી પુષ્ટિ મળી શકી નથી. આ સમાચાર ને ખોટા ગણાવી ને ચિરંજીવી એ કહ્યું છે કે તે અફવા છે.

નિહારિકા એ ઘણા મોટા મોટા શો જેવા કે નન્ના કોચ્ચી, ઓરું નલ્લા નાલ પાથુ સોલરેન જેવી વેબ સીરીઝ ને પ્રોડ્યુસ કરી છે. પરંતુ ચિરંજીવીજી ને નિહારિકા વિષે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેને નથી ખબર કે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે? પરંતુ હાલમાં નિહારિકા લગ્ન માટે ઘણી નાની છે અને તે અફવા સિવાય બીજું કાંઈ જ નથી.

નિહારિકાની આ વર્ષે પણ એક ફિલ્મ આવી હતી તેનું નામ સુર્યકાન્થમ છે તે એવરેજ સાબિત થઇ છે તેની સાથે જ આ ચિરંજીવી ની આવનારી ફિલ્મ ‘Sya Raa’ માં સ્પેશ્યલ અપીયરેંસ પણ કરવાની છે અને આ ફિલ્મમાં બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે સાથે નયનતારા પણ જોવા મળશે. તે પ્રભાસ હાલના સીવ્સોમાં ફિલ્મ ‘સાહો’ ના શુટિંગ માં વ્યસ્ત રહેલા છે. ફિલ્મ માં તેની સામે શ્રદ્ધા કપૂર હશે. આ ફિલ્મ આ વર્ષે હિન્દી, તમિલ, મલયાલમ અને તેલુગુ માં રીલીઝ થશે.