થાયરોઇડના કારણે જો વધી ગયું છે વજન તો આ ઉપાયથી બંને થઇ જશે દૂર, ફક્ત 15 દિવસમાં જ દેખાશે અસર

આપણે બધા પોતાના કામમાં એટલા વ્યસ્ત થતા જઈ રહયા છે જેનો અંદાજો આપણને પોતાને જ નથી. આજકાલના વ્યસ્ત જીવનમાં આપણે પોતાને એટલું ભુલી ગયા છીએ, કે આપણા શરીરમાં કેટલી બધી બીમારીઓ એન્ટ્રી કરતી જઈ રહી છે, જેની આપણને ખબર પડતી નથી. આજે અમે તમને એક એવી બીમારી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ થાયરોઇડ છે.

આ કોઈ ગંભીર બીમારી નથી પરંતુ તો પણ આ તમારા શરીરમાં ઘણું બધું નુકશાન પહોચાડી શકે છે. તમે એ સમજીલો કે આ એક એવી વસ્તુ છે જે પોતાની જાતમાં કોઈ બીમારી નથી, પણ ગ્લૈન્ડની કાર્યપ્રણાલીમાં થયેલ સમસ્યાના કારણે થાય છે. આ પોતાની સાથે ઘણી બધી બીમારીઓ પણ લઈને આવે છે.

એટલા માટે વ્યક્તિએ આ મામલામાં સજાગ હોવું જરૂરી છે. જોકે એ પણ જાણવું ખુબ જરૂરી છે કે આ બીમારી આજકાલ મોટાભાગની મહિલાઓમાં જોવા મળી રહી છે. થાયરોઇડની સમસ્યા થી અડધાથી વધારે મહિલાઓ ગ્રસ્ત છે. આ બીમારી થવાની ઉંમર કોઈ નક્કી હોતી નથી. ત્યાં આની પાછળનું કારણ એ છે કે યોગ્ય જાણકારી ન હોવાના કારણે આના લક્ષણોને ઓળખી શકાતા નથી. જેના કારણે આ સમસ્યાનું યોગ્ય સમય પર સમાધાન મળતું નથી.

જણાવી દઈએ કે થાયરોઇડને સાઇલેન્ટ કિલર માનવામાં આવે છે, કારણ કે આ થવાના લક્ષણ વ્યક્તિને ધીરે-ધીરે ખબર પડે છે, અને જ્યાર સુધી આ બીમારી વિષે વ્યક્તિને ખબર પડે છે ત્યાં સુધી તેમની ઇમ્યુન સિસ્ટમમાં ગડબડ થઇ ચૂકી હોય છે. એટલા માટે મોટાભાગના ચિકિત્સક એન્ટી બોડી ટેસ્ટ કરતા નથી. જેનાથી ઓટો-ઇમ્યુનીટી દેખાવામાં આવે છે. થાયરોઇડના કારણે કેટલા લોકોનું વજન એટલું વધી જાય છે કે તેમના માટે કોઈ પણ કામ કરવું મુશ્કેલ થઇ જાય છે. એવામાં મોટાપો ઓછો ન હોવાના કારણે થાયરોઇડ સાથે તમને ઘણી બધી સમસ્યાઓથી ગ્રસ્ત કરી નાખે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આના કારણે વધેલ મોટાપો તમે કેવી રીતે ઓછો કરી શકો છો.

દારૂનું સેવન :

સૌથી પહેલા તમે જેટલું જલ્દી થઇ શકે એટલું દારૂની સેવન બંધ કરી નાખો. કારણ કે થાયરોઇડથી ગ્રસ્ત વ્યક્તિએ આવું કરવાથી પણ મોટાપો વધી જાય છે. અને સાથે જ એનર્જી લેવલ ઓછું હોવાની સાથે સાથે રાત્રે ઊંઘ આવતી નથી, બેચૈની અને ગભરામણ જેવી સમસ્યાઓ થઇ જાય છે.

સમય પર દવા લેવી :

થાયરોઇડની દવા જો સમય પર લેવામાં આવે નહિ તો સમસ્યાઓ વધી શકે છે. એટલા માટે ધ્યાન રાખો કે તમે આનું સેવન સમય પર કરો.

સ્વસ્થ ભોજન :

ધ્યાન રાખો કે થાયરોઇડમાં વજન ઓછું કરવા માટે તમે દરરોજ સમય પર અને સ્વસ્થ ભોજન કરો. પોતાના લંચમાં શાકભાજી અને ફળ વધારે પ્રમાણમાં એડ કરો. આના સિવાય ચરબીયુક્ત ડેરી ઉત્પાદકો અને પ્રોટીન યુક્ત ભોજનનું સેવન ન કરો.

નિયમિત વ્યાયામ :

આને દૂર કરવા માટે વ્યાયામ ખુબ જરૂરી છે. તમે ઓછામાં ઓછુ દરરોજ ૩૦ મિનીટ વ્યાયામ કરો.

અહીં મોટાપો ઓછો કરવા માટે એક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છે.

આ માટે તમારે સવારે આમળાનું ચુરણ અને મધ લેવું પડશે જે તમને કોઈપણ જગ્યાએ મળી જશે. જાણકારી માટે જણાવી દઈએ કે થાયરોઇડ થી ગ્રસ્ત દર્દીઓને આ ઉપાયનો અસર ૧૫ દિવસમાં મહેસુસ થવા લાગશે.

હવે તમારે સવારે ઉઠતા જ ખાલી પેટે એક ચમચી મધ (ઓર્ગેનિક મધ) માં 5-10 ગ્રામ આમળાનું ચૂરણ મિક્ષ કરીને આંગળીથી ચાટો આ પ્રક્રિયા રાત્રે જમ્યા પછી ૨ કલાક પછી કે સુતા સમયે પાછી કરો, પરિણામ તમારા સામે આવશે ખુબ સરળ ઉપાય છે પરતું અચુક કારગર છે જે મોટાપા ને પણ કંટ્રોલ કરે છે