પીડાદાયક રોગ છે ભગંદર, જાણો કારણ અને સરળ ઘરેલુ ઉપાય.

પીડાદાયક રોગ છે ભગંદર, જાણો કારણ અને સરળ ઘરેલું ઈલાજ

1) ભગંદર ગુદા બહાર થતો એક પીડાદાયક રોગ છે.

2) ભગંદરની શરૂઆતમાં ગુદા માર્ગમાં નાની ફોડકીઓ થાય છે.

3) ભગંદરના રોગીએ બેસવા, સુવા અને શોચમાં ઘણો દુખાવો થાય છે.

ભગંદર ગુદાના રસ્તામાં થતો એક પીડાદાયક રોગ છે. તેને ફીસ્ટુલા પણ કહે છે. આ રોગમાં ગુદા દ્વારમાં ફોડકી કે ફૂંસી જેવું બની જાય છે. ઈલાજ ન કરવાથી એ ફોડકા બની જાય છે અને ગુદાને બીજી તરફ સુધી પાઈપની જેમ રસ્તો બનાવી લે છે. આ ફોડકાને કારણે બેસવા, સુવા અને શોચ કરવા જેવી સામાન્ય કામોમાં પણ ઘણો દુ:ખાવો થાય છે અને ઘણી વખત ગુદા દ્વાર માંથી લોહી અને ખરાબ પરું પણ નીકળવા લાગે છે. આવો તમને જણાવીએ ભગંદર શું છે, કેમ થાય છે અને શું છે તેનો ઈલાજ.

કેવી રીતે થાય છે ભગંદરની શરૂઆત?

ભગંદરની શરૂઆતમાં ગુદા માર્ગમાં નાની ફોડકીઓ થાય છે, જેને અડવા કે બેસવા ઉપર હળવો દુ:ખાવો થઇ શકે છે. થોડા અઠવાડિયા પછી જ આ ફોડકીઓમાં પરું આવી જાય છે અને તે ફૂટી જાય છે. તેવામાં રોગીને બેસવા, સુવામાં અને સોચ કરવામાં દુ:ખાવાનો અનુભવ થવા લાગે છે. ઘણી વખત આ રોગ એટલો પીડાદાયક થાય છે કે રોગી ન તો પેટના બળે સુઈ શકે છે અને ન પીઠ ના ઉપર. તે ઉપરાંત સીડીઓ ચડવા અને ઉતરવામાં પણ ઘણી તકલીફ થાય છે.

કેમ થાય છે ભગંદર કે ફેસ્યુલા ?

ભગંદર કે ફીસ્યુલાનું મુખ્ય કારણ ગુદા દ્વારની સારી રીતે સફાઈ ન કરવી છે. ગંદકીને કારણે ગુદા દ્વારની આજુ બાજુ બેક્ટેરિયા થઇ જાય છે. જે ભગંદરને કારણે બને છે. તે ઉપરાંત ઘણી વખત ગુદા દ્વારને વધુ ખંજવાળી નાખવા કે મળ ન સાફ કરવાને કારણે પણ ભગંદર થઇ જાય છે. લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યા રહેવા ઉપર પણ તે પીડાદાયક રોગ થઇ શકે છે. ઘણી વખત ગુદામાર્ગની ઈજા પણ આ રોગનું કારણ બની શકે છે.

ભગંદરના લક્ષણ :-

1) મળ ત્યાગ કરતી વખતે દુ:ખાવો થવો

૨) મળદ્વાર માંથી લોહી નો સ્ત્રાવ થવો

૩) ગુદા પાસે વારંવાર ફોડકા થવા

4) મવાદ નો સ્ત્રાવ થવો

5) મળદ્વારની આજુ બાજુ દુ:ખાવો

6) લોહીવાળો કે દુર્ગંધયુક્ત સ્ત્રાવ થવો.

7) મળદ્વારની આજુબાજુ બળતરા થવી

૮) મળદ્વારની આજુબાજુ સોજો

૯) થાકનો અનુભવ થવો

૧૦) ઇન્ફેકશનને કારણે તાવ અને ઠંડી લાગવી

ભગંદરનો ઈલાજ :-

1) લીમડાના પાંદડા, દેશી ઘી અને તેલ 5-5 ગ્રામ ના પ્રમાણમાં વાટી ઘુટી લો તેમાં ૨૦ ગ્રામ જૌ ના લોટ માં ભેળવી લો. જયારે જરૂર મુજબ પાણી ભેળવીને લેપ બનાવો. આ લેપ ને સુતરાઉ કપડા કે એડલ્ટ હાઈપર ઉપર ફેલાવીને ભગંદર ઉપર બાંધો. તમને દુ:ખાવામાંથી આરામ મળશે અને જલ્દી જ રોગ સંપૂર્ણ રીતે જ ઠીક થઇ જશે. જો તમે લીમડા ના પાંદડા ને વાટીને ભગંદર ઉપર લેપ કરો છો, તો તેનાથી ફોડકા ઠીક થઇ જાય છે.

૨) કેળા અને કપૂર :-

એક પાકા કેળાની વચ્ચે ચીરો પાડીને તેમાં ચણાના દાણા જેટલું કપૂર મૂકી લો અને તે ખાવ, અને ખાવાના એક કલાક પહેલા અને એક કલાક પછી કાંઈ પણ ખાવું પીવું ન જોઈએ.

હરસ નો ઉપચાર નાં થાય તો થાય છે ભગંદર જાણો ભગંદર રોગ નો ઉપચાર જાણવા માટે ક્લિક કરો >>>> હરસનો ઉપચાર નાં થાય તો થાય છે ભગંદર. જાણો ભગંદર રોગનો ઉપચાર