દારૂ પીધી પછી તરત આવી થઇ જાય છે લીવરની દશા, જોઈને આજથી જ દારૂ છોડી દો.

આજકાલ સોસીયલ મીડિયા ઉપર એક વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ડોક્ટર જણાવે છે કે દારુ પીવાથી કેવી રીતે એક સ્વસ્થ લીવર ખરાબ થઇ જાય છે. એક અમેરિકન ટીવી શો ‘ડોક્ટર ડુ લાઈફચેન્જર’ માં એક સ્વસ્થ માણસના હેલ્દી લીવરને દેખાડવામાં આવ્યું છે અને એક એવા દારૂડિયા માણસના લીવરને દેખાડવામાં આવ્યું છે. જેનું મૃત્યુ દારુ પીવાથી થઇ ગયું હતું. વિડીયોમાં એક તરફ ચીકણા અને લાલ-ભૂરા રંગના હેલ્દી લીવર તો બીજી તરફ એક કાળા ડાઘ પડી ગયેલું રફ લીવર જોવા મળી રહ્યું છે. જે દારૂને કારણે ખરાબ થઇ ગયું છે. દારૂ પીવાથી તરત પછી આવી થઇ જાય છે લીવરની હાલત. જાણો તેના વિષે પૂરી વિગત.

દારુ પીધા પછી તરત આવી થાય છે લીવરની હાલત :-

આ વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે વધુ પ્રમાણમાં દારૂ પીવાથી કીરોસીસ નામની બીમારી થઇ જાય છે. જેથી કોઈનું પણ લીવર ખરાબ થઇ શકે છે અને તેનું મૃત્યુ પણ થઇ જાય છે. ડોક્ટર પીંસ્કી એ જણાવ્યું છે કે લીવર ફેલ થઇ જવાથી દર્દી લોહીની ઉલટી કરવાનું શરુ કરી દે છે. અને તેને એટલી ઉલટી થાય છે કે શરીરનો બાકી ભાગ પણ કામ કરવાનું બંધ કરી દે છે અને તે તેના મૃત્યુનું કારણ બની જાય છે.

સિરોસીસ નામની આ બીમારીથી લીવરને ઘણું જ ગંભીર નુકશાન પહોચે છે. જેને કારણે લીવર નોર્મલ કામ કરવાનું બંધ કરી દે છે. લીવરના કામોમાં કિહાર્મોન્સ, દવાઓ, ટોક્સીન જેવી પોસેસિંગ, પ્રોટીન જેવા જરૂરી તત્વોનું ઉત્પાદન કરવાનું રહેલું હોયુ છે અને લીવર ડેમેજ થવાથી સામાન્ય રીતે તે એવું કામ નથી કરી શકતું. જયારે તમે પહેલી વખત દારુ પીવો છો તો તમારા મનને તો સારું લાગે છે પરંતુ તેના બે પેગ સીધા લીવરને અસર કરે છે. પછી ધીમે ધીમે લીવર કામ કરવાનું બંધ કરી દે છે અને તેને કારણે જ થાય છે માણસનું મૃત્યુ, ત્યાર પછી તેની સાથે જોડાયેલા લોકો ને એકલા કરી દે છે.

લીવર ખરાબ થવાના મુખ્ય લક્ષણ :-

લીવર માણસના શરીરનું મુખ્ય અંગ હોય છે. તેના આધારે આપણે ખાવા પીવાનું હજમ કરી શકીએ છીએ અને ભળા પ્રોટીન પણ તેના દ્વારા આખા શરીરમાં ફેલાય છે. હવે અમે તમને થોડા પરીક્ષણ બતાવીશું કે લીવર ખરાબ થવાના મુખ્ય લક્ષણ ક્યાં હોય છે.

૧. મોઢામાં દુર્ગંધ આવવાનો અર્થ પણ લીવર સારી રીતે કામ ન કરતું હોય છે. એવું એટલા માટે થાય છે કેમ કે મોઢામાં અમોનિયા વધુ રહે છે.

૨. થાક ભરેલી આંખો અને કાળા કુંડાળા લીવર ખરાબ થવાનું એક બીજું સંકેત હોય છે. જેનાથી સ્કીન ક્ષતિગ્રસ્ત થવા લાગે છે અને તેની ઉપર થાક જોવા મળે છે.

૩. ત્વચા ઉપર સફેદ ધબ્બાને કારણે તમારી ત્વચાનો રંગ ઉડી ગયો છે. તો સમજી લો કે તમારું લીવર ખરાબ થવાનું શરુ થઇ રહ્યું છે.

૪. જો તમારે ઘાટા રંગનો પેશાબ થઇ રહ્યો છે કે દરરોજ મળમાં ઘાટા રંગની શંકા રહે છે. તો તેનો અર્થ તમારા લીવરમાં કાંઈક ગડબડ છે.

પીવો છો સિગરેટ? તો ફેફસાને સાફ કરવા માટે અપનાવો આ ઘરેલુ નુસખો, 3 દિવસમાં દેખાશે અસર જાણવા ક્લિક કરો >>>>> પીવો છો સિગરેટ? તો ફેફસાને સાફ કરવા માટે અપનાવો આ ઘરેલુ નુસખો, 3 દિવસમાં દેખાશે અસર