કેન્સરના દર્દીનો ડાયટ ચાર્ટ. જે દર્દીની પોતાની પકૃતિ પ્રમાણે ફોલો કરવાથી ખુબ જ સારું પરિણામ મળે છે.

ઘણા મહત્વના સૂચનો.

• આ ડાયટ ચાર્ટ માત્ર સંકેતાત્મક છે. દર્દીની સ્થિતિ મુજબ તેમાં ફેરફાર કરી શકાય છે. તે ફોલો કરતા પહેલા ડોક્ટર/ડાયેટિશિયન સાથે ચર્ચા જરૂર કરી લેવી.

• તમારી હાલમાં ચાલી રહેલી દવાઓ અને રાબ વગેરે બંધ ન કરવી.

• સૌથી પહેલા રોગીની ત્વચા, ફેફસા, કીડની, આંતરડાની સારી રીતે સફાઈ કરાવી લેવી જેથી દર્દીને ૪ દિવસ સુધી માત્ર ફળ જેવા કે સંતરા, દ્રાક્ષ, નારીયેળ પાણી, નાશપતી, ટામેટા, લીંબુ વગેરેના રસનું સેવન કરાવો, જેટલું બની શકે એટલું કુદરતી ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવો. જો ન મળે તો માત્ર દેશી વસ્તુનો ઉપયોગ કરો. કોઈપણ શાકભાજી કે ફળ હાઈબ્રીડનો ઉપયોગ ન કરવો.

• સવારે જેવા ઉઠો એટલે ધ્યાન-યોગ જરૂર કરો, અને તમારા મનની અંદર પોઝીટીવ વિચારો લાવો. જ્યાં સુધી તમારું મન સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી તમારી બીમારી પણ દુર નહીં થાય. તેથી સૌથી પહેલા તમારા મનને સ્વચ્છ કરવું જરૂરી છે.

• કેન્સરના દર્દીઓને ઉલટી, ઉબકા આવે તો ૨-૨ કલાકના અંતરે આદુ અને ફુદીનાનો રસ ૨-૨ ચમચી આપતા રહો તેમછતાં પણ ઉલટી ન અટકે તો નારીયેળના ઉપરના ભૂરા વાળ જેને છોલીને અંદરથી નારીયેળ કાઢવામાં આવે છે. તેને બાળીને રાખ કરીને સુતરાઉ કપડાથી ચાળી લો, તે રાખને એક ચમચી મધમાં ભેળવીને દિવસમાં ૨-૩ વખત ચાટવાથી ઉલ્ટીમાં ઘણો આરામ મળે છે.

• કેન્સરના દર્દીને પહેલા દિવસથી જ ખાંડમાંથી બનેલી કોઈપણ વસ્તુઓ કે જેમાં કાર્બોહાઈડ્રેટ વધુ હોય તે ન ખાવી જોઈએ. ઘઉં, ખાંડ તો કેસરના દર્દીઓ માટે ઝેર સમાન છે.

• કેન્સરના દર્દીઓને વધુ પ્રમાણમાં દુ:ખાવાનો સામનો કરવો પડે છે. તેવા સમયે દર્દીને અડધી ચમચી (૨ ગ્રામ) અશ્વગંધાનું ચૂર્ણ અને જીન્સેંગ અડધો ગ્રામ સવાર સાંજ પાણી કે જ્યુસ સાથે લેવું જોઈએ. તે ઉપરાંત નાગરમોથાના મૂળનું ચૂર્ણ અડધી ચમચી સવાર સાંજ ગરમ પાણી સાથે લઇ શકે છે.

• એક કિલો પાણી સાથે ચાર ચમચી તજ, ૨ ચમચી કલોંજી અને બે ચમચી જેઠીમધ પાવડર નાખીને ઉકાળો ૭૫૦ ગ્રામ પાણી રહે એટલે ગાળીને દિવસમાં થોડું થોડું કરીને પીવો.

સવારે ખાલી પેટ શૌચ ગયા પછી.

• દર્દીને કાળી દેશી ગાય (જો તે સંપૂર્ણ કાળી ન હોય તો પણ ચાલશે, દેશી ગાય ગૌશાળા કે બીજે ક્યાંક શોધો પણ ધ્યાન રાખશો કે ગાય ગર્ભવતી ન હોય, જો ગર્ભવતી હોય તો ગાયના વાછરડા કે કાળા રંગના બળદનું મૂત્ર, પણ ધ્યાન રાખશો કે દેશી હોય) અડધો ગ્લાસ ગાયનું મૂત્ર તાજું અને અડધો ગ્લાસ પાણી ભેળવીને અને તેમાં અડધી ચમચી ઘરે વાટેલી હળદરનો પાવડર ભેળવો અને અડધું રહે ત્યાં સુધી ઉકાળો, તેને ગાળીને તેમાં પુર્નનવા ની એક કેપ્સ્યુલ ઓગાળીને ભેળવી દો, અને ધીમે ધીમે તે પી લો, જો ગૌમૂત્ર પી શકો તો તે પ્રયોગ માત્ર પાણીમાં કરો.

તેના ૩૦ મિનીટ પછી.

• એક લીંબુ આખી રાત માટે ફ્રીઝરમાં મૂકી દો, સવાર સુધી તે જામી જશે તે કાઢીને છીણી લો અને એક ગ્લાસ હુંફાળા પાણીમાં છીણેલું લીંબુ અને ૧૫ ml ત્રિફળા જ્યુસ ભેળવીને તેને ગાળ્યા વગર પીવાનું છે.

તેના ૩૦ મિનીટ પછી.

• રોગીને Wheat Grass Jyuce ૩૦ ml અને Amrit રસ ૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને લેવું.

તેના ૧૫ મિનીટ પછી.

• બારમાસીના ૧૧ પાંદડા તુલસી નાખીને ચટણી બનાવીને ચાવી ચાવીને ખાઈ લો. જો બારમાસીના સફેદ ફૂલ વાળા પાંદડા મળે તો વધુ અસરકારક છે, ન મળે તો ફૂલ વાળી બારમાસીના પાંદડા લઇ શકો છો. અને તુલસી શક્ય હોય તો શ્યામ (કાળી) લેવી. ન મળે તો કોઈપણ તુલસી લેવી.

સવારનો નાસ્તો.

• સવારે નાસ્તામાં ૧૦૦ ગ્રામ પનીર (ઘરે બનાવેલું અને એ પણ દેસી ગાય કે બકરીના દુધથી) માં ૧૦ થી ૩૦ ml અળસીનું તેલ ભેળવી તેને બ્લેન્ડરથી સારી રીતે મિક્ષ કરી દો. પનીરમાં તેલ દેખાવું ન જોઈએ. પણ એ ઘોળ ઘાટું હોય તો તે ઘોળ માં ૨-૩ ચમચી દ્રાક્ષનો રસ પણ ભેળવી શકો છો. દ્રાક્ષનો રસ ન મળે તો તમે દ્રાક્ષાસવ કે અંગુરાસવ ઉપયોગ કરી શકો છો. આ પીણાને ઘૂંટડો ઘૂંટડો કરને પીવાનું છે.

• દેશી ગાયના દૂધમાંથી બનેલું દહીં એક વાટકી લઈને તેમાં ૨૦ ml તુલસીનો સ્વરસ ભેળવીને તેમાં ૨ ચમચી અળસીના બીજ તરત વાટીને ભેળવીને સેવન કરો. ધ્યાન રાખશો દહીં ખાટું ન લેવું.

નાસ્તાના ૧ કલાક પછી.

• Miracle Roots ૧૫ થી ૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને લેવું.

તેના ૧ કલાક પછી.

• ઘરે તાજું બનેલું ગાજર, મૂળા, દુધી, બીટ વગેરેનો તાજો રસ લેવો. ગાજર અને બીટ યકૃત ને શક્તિ આપે છે અને ખુબ જ કેન્સર વિરોધી હોય છે. તેની સાથે તમે નારીયેળ પાણી પણ લઇ શકો છો.

તેના ૧ કલાક પછી.

• દેશી ગાયના દૂધમાંથી બનેલું દહીં કે છાશમાં સારી રીતે વાટીને ચટણી બનાવીને લેવી.

નાસ્તાના ૪ કલાક પછી.

• લગભગ ૧૨ વાગ્યે કોબીનું જ્યુસ પીવો કોબીનું જ્યુસ કેન્સરમાં ઘણું અસરકારક છે. અને જે સિઝનમાં કાળા ગાજર (દેશી ગાજર) આવતા હોય. તે સિઝનમાં વચ્ચે વચ્ચે ગાજરનું જ્યુસ પણ પીવું જોઈએ, ધ્યાન રાખશો કે વસ્તુ કુદરતી હોય. તેના માટે તમે કોઈ ખેડૂત ને પૈસા આપીને તેની પાસેથી દેશી વસ્તુ (રાસાયણિક ખાતર વગર વાળા) લેવી.

૧ વાગ્યે બપોરનું ભોજન.

• બપોરે ખાવામાં કાચા શાકભાજી અને બીટ, સરગવો, મૂળા, કોબી, ફુલાવર, હાથીયાક, શતાવર, વગેરેના સલાડને ઉમેરો કરો. છતાપણ ભૂખ છે તો તમે ઉકાળેલી કે વરાળથી પાકેલા શાકભાજી સાથે એક બે મિશ્રિત લોટની રોટલી ખાઈ શકો છો. રોટલી સાથે નારીયેળ, ડુંગળી અને લસણ ને ઘરેજ બનાવેલી ચટણી નું સેવન પણ કરી શકો છો તેની સાથે તમે દેશી ગાયના દૂધમાંથી બનેલા દહીં કે છાશ પણ લઇ શકો છો.

બપોરના ભોજન ના ૩ કલાક પછી.

• દ્રાક્ષના એક ગ્લાસ રસ માં અડધી ચમચી કલોંજીનું તેલ ભેળવીને એક ચમચી (૫ ગ્રામ) અળસી ભેળવીને ખુબ ચાવીને, લાળમાં ભેળવીને ધીમે ધીમે ચૂસકી લઈને પીવો.

સાંજે ૬ વાગ્યે.

• રોગીને કાળી દેશી ગાય (જો તે સંપૂર્ણ કાળી ન હોય તો તેમાં કાળા ડાઘ પણ ચાલશે, આવી ગાય ગૌશાળામાં કે કોઈ પણ સ્થળેથી શોધો પણ ધ્યાન રાખશો કે ગાય ગર્ભવતી ન હોય, જો ગર્ભવતી હોય તો ગાયના વાછરડાનું કે કાળા બળદનું મૂત્ર, પણ ધ્યાન રાખશો કે ગાય દેશી જ હોય) અડધો ગ્લાસ ગાયનું મૂત્ર તાજું અને અડધો ગ્લાસ પાણીમાં ભેળવીને તેમાં અડધી ચમચી ઘરે વાટેલી હળદરનો પાવડર ભેળવો અને અડધી રહે ત્યાં સુધી ઉકાળો. તેને ગાળીને તેમાં પુર્નનવા ની એક કેપ્સ્યુલ ખોલીને ભેળવી દો, અને ધીમે ધીમે તે પી લેવું. જો ગૌમૂત્ર ન પી શકો તો આ પ્રયોગ માત્ર પાણીમાં કરો.

તેના ૩૦ મિનીટ પછી.

• રોગીનું Wheat Graas juice ૩૦ ml અને Amrit Ras ૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને લેવું.

તેના ૧૫ મિનીટ પછી.

Wonder Berries ૧૫ થી ૩૦ ml એક કપ પાણીમાં ભેળવી લો. અને ત્યાર પછી તમે Noni ૧૫ થી ૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને લો.

૮.૩૦ વાગ્યે રાત્રી ભોજન.

તેલ નાખ્યા વગર શાકભાજીનું સૂપ બનાવો. મસાલા પણ નાખી શકો છો, તજ, હળદર વગેરે. ટામેટા, ગાજર, બીટ, ડુંગળી, શતાવર, શિમલા મરચું, પાલક, કોબી, ફુલાવર, બ્રોકલી વગેરે શાકભાજી નું સેવન કરો. સૂપ ને તમે ઉકાળેલા ક્દ્દુ, ભૂરા ચોખા, રતાળુ, બટેટા, મસુર, રાજમા, વટાણા, સાબુ દાણા કે મિશ્રિત લોટની રોટલી સાથે પણ લઇ શકો છો. ફળમાં પપયું જરૂર ખાવ બની શકે તો તેની અંદરના બીજ પણ ખાઈ લેવા.

ભોજનના ૧ કલાક પછી.

• Miracle Roots ૧૫ થી ૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને લેવું.

રાત્રે સુતા સમયે.

• એક ગ્લાસ ગરમ પાણીમાં ૩૦ થી ૫૦ ml ત્રિફળા રસ ભેળવીને લેવો.