કેન્સરનું કારણ બને છે કાર્બાઈડથી પકવેલા કેળા, કેવી રીતે ઓળખી શકો તે જાણો

કેળું ઘણા લોકોને ખુબ પસંદ છે અને ઘણા લોકોનું તો મનપસંદ ફૂડ પણ છે, અને કેળા ખાવાથી આપણને ઘણા બધા ફાયદા મળે છે. પણ તેજ કેળા આપણને કેન્સરનું કારણ પણ બની શકે છે. કારણ કે હમણાના બજારમાં વેચવામાં આવતા કેળાને કાર્બાઈડયુક્ત પાણીમાં નાખીને પકવવામાં આવે છે. આવા પ્રકારના કેળા જો આપણે ખાઈ લઈએ તો આપણને એસીડીટી, એલર્જી અને કેન્સર જેવી ભયાનક બીમારી થવાની સંભાવના રહે છે.

કેન્સરનું કારણ બને છે કાર્બાઈડથી પકવેલા કેળા :

એટલા માટે આમે તમને જણાવી દઈએ કે કેળા ખરીદતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે જેથી તેમે સારા કેળાની ઓળખાણ કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે કુદરતી રીતે પાકેલા કેળા અને કેમિકલથી પાકેલા કેળામાં શું અંતર હોય છે. ગેરકાયદેશર રીતે ભારતમાં કાર્બાઈડથી ફળોને પકાવવામાં આવે છે. તમને ખબર હોતી નથી કે તેને પકવવાની માત્રા કેટલી હોવી જોઈએ જો વધારે પકવવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય પર અવળી અસર થાય છે. એટલા માટે કેળાની ઓળખાણ ખુબ જરૂરી છે જેથી તમને ખબર પડે કે તે કેમિકલથી પાકેલ છે કે નહિ.

જો કેળા કુદરતી રીતે પકાવવામાં આવેલ હોય તો તેની ઉપરના ભાગ કાળો પડી ગયો હશે અને તેના પર નાના નાના કાળા ડાંગ પણ પડી ગયા હશે. કેમિકલ દ્વારા પકાવવામાં આવેલ કેળાનો રંગ લીંબુ જેવો દેખાશે અને તેના ઉપર કાળા દાગ કે કાળું પડેલું દેખાશે નહિ.

આના કારણે કેમિકલ વાળા કેળા કુદરતી રીતે પકવવામાં આવેલ કેળા કરતા સારા દેખાય છે. અને સારા દેખાવાના કારણે આપણે તે વિચાર્યા વગર ખરીદી નાખીએ છીએ. હવે થી તમે જયારે પણ કેળા ની ખરીદી કરવા જાયો તો ત્યારે આ વસ્તુઓ નું  ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

 

અમે થોડા દિવસો પહેલા કેન્સરના રોગીઓના માટે દવા લોન્ચ કરી હતી મિરેકલ રૂટ્સ અને વન્ડર બેરીજ, આ બંને ની સાથે અમારી પાસે પહેલાથી કેન્સરના દર્દીઓ માટે કેટલીક દવાઓ છે. જેમ કે અમૃત રસ, નોની, વિટ ગ્રાસ, પુનર્નવા વગેરે. હમણાં આના જે પરિણામ અમને 15 થી 20 દિવસમાં મળવાના શરુ થયા છે તે ખુબ સકારાત્મક છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

SHARE