કીડની અને પિત્તાશય ની પથરી માટે નો ઈલાજ કોડીથી ક્લિક કરી ને જાણો કેવીરીતે

પથરી લોકોમાં વધી રહેલી એક સામાન્ય સમસ્યા બનતી જઈ રહી છે. આ બીમારીનું મોટું કારણ ઘણી હદ સુધી જીવનશૈલીમાં સંપૂર્ણરીતે થયેલ પરિવર્તન છે. બદલતી લાઈફસ્ટાઈલે આ ખતરનાક બીમારીને સામાન્ય સમસ્યા બનાવી દીધી છે. લાઈફ સ્ટાઈલમાં એ હદે પરિવર્તન આવી ગયું છે. કે ઘણી ગંભીર બીમારીઓ સામાન્ય બીમારીઓમાં ગણાવા લાગી છે. એનું સૌથી મોટું કારણ ખોટું ખાન-પાન છે.

તમે જેવું ખાવ છો એની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. ખોટું ખાન-પાન અને શરીરમાં પાણીની કમીને કારણે ઘણી વખત લીવર અથવા કિડનીમાં પથરીની સમસ્યા થઈ જાય છે. ખાસ કરીને કિડનીની પથરી તો ખોટા ખાન-પાનને કારણે જ થાય છે. જો તમારું ખાનપાન યોગ્ય છે, તો આ સમસ્યાથી બચી શકાય છે. જો તમારા ખોરાક સાથે તમારી લાઈફસ્ટાઈલ હેલ્ધી છે, તો તમને કિડનીમાં પથરીની બીમારી નહિ થાય. ઘણી વાર કિડનીની પથરી મૂત્રદ્વારથી બહાર નીકળી જાય છે.

પરંતુ ધ્યાન રહે કે જો પથરીની સમસ્યા ગંભીર થઈ જાય તો ઓપરેશન કરાવવા સુધીની નોબત આવી જાય છે. એ વાત સાચી છે કે લીવરમાં પથરીની સમસ્યા સૌથી વધારે થાય છે. અને જયારે તે થવા લાગે છે ત્યારે એની પ્રારંભિક ચેતવણી પણ મળે છે. માનવામાં આવે છે કે આ સમસ્યાથી બચવા માટે સૌથી વધારે જરૂરી છે કે આ બીમારીના સંકેત ઓળખી લેવામાં આવે અને એનો સમયસર ઈલાજ કરવામાં આવે.

તમે કોઈ ગાંધીની દુકાનેથી કોડી લઇ આવો જેનો રંગ એક બાજુથી પીળો હોય. આ કોડી અડધી પીળી અને અડધી સફેદ હોય છે. આમ તો મોટાભાગે કોડીઓ સફેદ રંગની હોય છે પણ આપણે ફોટામાં બતાવવામાં આવેલ પીળી અને સફેદ જ લેવાની છે.

હવે સવારના સમયે કાચ કે માટીના વાસણમાં સાત કોડીઓ ને ગરમ પાણીથી ધોઈ ને રાખો, પછી ઉપરથી બે લીંબુનો રસ નીચોવી દો અને સુરક્ષિત મૂકી દો. બીજા દિવસે આ રસને ગાળીને પીવાનો છે.

અને તે કોડીઓ ઉપર આ પ્રક્રિયા દોહરાવવાની છે.

આવું ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી કોડી સંપૂર્ણ ઓગળી ન જાય. પૂરો ફાયદો મળશે.

અમુક પથરી રહી જાય તો એક મહિના પછી આ પ્રક્રિયા ફરી વખત દોહરાવી શકાય છે નવી કોડીઓ સાથે.

ખાટું, તળેલી વસ્તુ, રીંગણ, ભીંડા, પાલક, ટામેટા, મેંદો, તેજ મસાલાવાળું અને બેકરીની બનાવટો ઉપર પરેજી રાખવાની છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.