નાગિનનો એવો ગુસ્સો, પહેલા પતિ ને ડંખ માર્યો પછી પત્નીનો પણ એવો હાલ કર્યો જોઈને આખું ગામ હલી ગયું

આપણી આ દુનિયા ઘણી વિચિત્ર છે. અને દુનિયાના ઘણી બધી વિચિત્ર ઘટનાઓ પણ થતી રહે છે. અમુક ઘટનાઓ તો એવી હોય છે કે, જેની પર પહેલી વખતમાં વિશ્વાસ કરવો મુશ્કેલ બની થાય છે. મિત્રો તમે નાગણ વિષે સાંભળું જ હશે. અને આજના લેખમાં કંઇક એને સંબંધિત કિસ્સો છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

નાગણનો બદલો તમે આજ સુધી ફિલ્મોમાં જ જોયું હશે પણ આજે તમને હકીકતનો બદલો દર્શાવીએ છીએ.
ગયા મંગળવાર ના રોજ બેહરી ના રહેવાસી જીવન ચૌહાણ ને ઝેરીલા સાંપના કરડવાથી મૃત્યુ થઇ ગયું હતું, તેની ચિતાની આગ હજુ ઠંડી પણ નહોતી પડી કે શનિવારની રાત્રે તેની પત્ની પીન્કીને પણ ઝેરીલા સાંપે ડંખ મારી દીધો. કોઈને કાંઈ સમજાતું ન હતું કે આવું કેમ બની ગયું. જેમ તેમ કરીને કુટુંબીજનોએ પોતાને સંભાળ્યા અને બન્ને પતિ પત્નીના અંતિમ સંસ્કાર કર્યા.

બેહરી ગ્રામ પંચાયત માં ૬ દિવસમાં સતત બીજી ચિતા ને અગ્નિદાહ આપતા ગામના લોકોની આંખોમાં ભીની થઇ ગઈ. બાબત મંગળવારે રાત્રે સુતા સમયે જીવન સિંહ બેલદાર (ઉંમર ૨૮) ને રાત્રે ઝેરીલા સાંપે કરડી ગયો હતો, જેને હોસ્પિટલ લઇ જવામાં આવેલ, પણ બચાવી ન શકાયા અને તેમનું મૃત્યુ થઇ ગયું. તેનો અંતિમ સંસ્કાર કરીને કુટુંબ વાળા ઘેર પાછા ફર્યા જ હતા કે પાંચ દિવસ પછી મહેમાનોની હાજરીમાં પણ રાત્રે ઘરમાં સુઈ રહેલ મરનાર ની પત્ની પીન્કી બાઈને ઝેરીલા સાંપે પોતાનો શિકાર બનાવીને ડંખ મારી દીધો. તેથી પીન્કીનું પણ મૃત્યુ થઇ ગયું.

પોસ્ટમોર્ટમ કરીને શબ કુટુંબવાળાને સોંપવામાં આવ્યું. સવારે બેહરી ના રહેવાસીઓએ જયારે શોધખોળ કરવામાં આવેલ તો બાજુમાં બનેલા શૌચાલયમાં નાગીન જોવા મળેલ. ચીપિયાથી સાંપના જાણકાર ને બોલાવીને નાગણને પકડાવી, પણ ગુસ્સાવાળી નાગણ ફરી તેને ડંખ મારવાની રાહ માં હતી, તેના ડર ને કારણે લોકોએ તેને મારી નાંખી. કહેવાય છે હજુ સુધી સહાયની રકમ પતિની મળી રહી નહોતી અને પત્ની ને પણ તે સાંપનો શિકાર બનીને જીવ છોડી દીધો.

પંચાયત સચિવે આશ્વાસન આપતા જોવામાં આવેલ, પણ આજ સુધી કોઈ સહાયની રકમ કુટુંબવાળાઓને પૂરી પાડવામાં આવેલ ન હતી. જયારે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવેલ હતો કે પંચાયત સચિવ મનોજ યાદવને તાત્કાલિક કુટુંબવાળાને આ રકમ પૂરી પાડવામાં આવે, પણ અત્યાર સુધી નથી મળી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.