પથરીથી બચવા માંગો છો? તો આ 10 રીતથી કરો કિડનીની સફાઈ ક્યારે પણ નહિ થાય પથારી 100% ગેરંટી

પથરી બચવું હોય તો આ ૧૦ પદ્ધતિથી કરો કીડનીની સફાઈ

કિડનીની સફાઈ

કીડની શરીર નો એક ઘણો જ મહત્વનો ભાગ ગણવામાં આવે છે. પરંતુ બદલતા જીવનધોરણ અને ઘટતી જતી જાગૃતતાને લીધે કિડનીની સમસ્યાઓ વધવા લાગી છે. આમ તો કીડનીને વિષનું મુક્ત કરવા અને સ્વસ્થ રહેવા માટે થોડા હર્બની દળમ લઇ શકાય છે. આ હર્બની મદદથી કીડની સ્ટોન, કીડની કેન્સર અને કીડની સાથે જોડાયેલી બીજી સમસ્યાઓ માંથી સરળતાથી દુર રહી જઈ શકાય છે. તો આવો જાણીએ કીડનીની સફાઈ માટે ૧૦ સર્વોત્તમ હર્બ્સ ક્યા છે.

1) અમર વેલ :-

અમર વેલના પીળા ફૂલ એક કમાલનો હર્બ માનવામાં આવે છે. આ ફૂલનો ઉપયોગ કરીને લોહીની શુદ્ધિ કરી શકાય છે. તે ઉપરાંત તે લીવર અને કીડનીને સ્વાસ્થ્યની સફાઈ કરી તેને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

૨) ફરૌદા :-

ફરૌદામાં ઘણું બધું એન્ટી ઓક્સીડેંટ રહેલો છે. જો કે કીડની માંથી યુરિક એસીડને બહાર કાઢે છે. ફરૌદેને કીડની માટે સૌથી ઉત્તમ હર્બ માંથી એક માનવામાં આવે છે. તેના યુરિક એસીડ અને યુરીયાને કાઢવાની કમાલની ક્ષમતા હોય છે.

૩) અજમો :-

અજમામાં લુટેઓલીંગ નામનું એન્ટીઓક્સીડેંટ હોય છે. જે ફ્રી રેડીકલ્સને શરીર માંથી બહાર કાઢવામાં મદદ કરે છે. અજમામાં વિટામીન એ અને સી પણ ઘણા હોય છે. અજમાને કીડની સફાઈ માટે ઓળખવામાં આવે છે. કીડનીમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢીને તેને સ્વસ્થ રાખે છે.

4) સિહપર્ણ (Dandelion root)

સિહપર્ણના મૂળ લીવર અને કીડનીના ઝેરીલા પદાર્થને બહાર કાઢનારૂ એક ઘણું જ અસરકારક હર્બ છે. ન માત્ર કીડની ના ઝેરીલા પદાર્થને બહાર કરે છે. પરંતુ લોહીને શુદ્ધ પણ કરે છે, જેમ કે લીવર અને કીડનીની સંપૂર્ણ કાર્યક્ષમતાને પ્રોત્સાહન મળે છે.

5) મજીષ્ઠા :-

મજીષ્ઠાને આયુર્વેદમાં એક ઘણો જ મહત્વનો સારો હર્બ માનવામાં આવે છે. તે લોહી અને કીડનીના ઝેરીલા પદાર્થ દુર કરીને તેને શુદ્ધ કરે છે. તે ઉપરાંત તેનો ઉપયોગ પ્રતિરક્ષા નિયામક તરીકે પણ કરવામાં આવે છે.

6) ભુટકેસી (Bhutkesi) :-

આ ફૂલ એક લોહી સુદ્ધ કરવા વાળું અને લીવરને મજબુત બનાવવા વાળા હોય છે. ભુટકેસી માં રહેલા એન્ટી-એન્ફ્લેમેટરી તત્વને કારણે નિયમિત રીતે તેનો ઉપયોગ કુદરતી સારવાર કરી શકાય છે. ભુટકેસી કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ વગેરેમાં મળી આવે છે.

7) ગોલ્ડનરોડ (Goldenrod)

ગોલ્ડનરોડ એક પ્રકારનો છોડ જેના થડ છત્રી જેવું અને ફૂલ પીળા રંગના હોય છે. ગોલ્ડનરોડને જુદી જુદી રીતે સેવન કરવાથી કિડનીમાં રહેલા ઝરી પદાર્થ દુર થાય છે અને કીડની રોગમુક્ત રહે છે.

૮) ગડુંચી (Guduchi)

શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવા માટે આ હર્બ ઘણો જ અસરકારક છે અને લોહીને શુદ્ધ કરે છે. ગડુંચી ધ્રુમપાન અને દારૂ પીવાવાળા લોકો માટે ઘણો ફાયદાકારક હોય છે, કેમ કે લોહીમાં ઉત્પન્ન થતા ઝેરોલા પદાર્થોને દુર કરવામાં મદદ કરે છે.

૯) ધતુરાના થડ :

ધતુરાના થડ શરીરને નુકશાન પહોચાડવા વાળા એસીડ અને ઝેરીલા પદાર્થોને બહાર કરીને લોહીને શુદ્ધ કરે છે. તે ઉપરાંત તે કીડનીને મજબુત બનાવીને લોહી શુદ્ધિ કરવામાં મદદ કરે છે અને પીટયુટરી ગ્રંથીથી પ્રોટીનને કાઢીને હાર્મોન સંતુલનમાં મદદ કરે છે.

આ દવાથી ઓપરેશન વિના એક મહિનામાં જ કીડનીની ૭ પથરી માંથી ૩ પથરી નીકળી ગઈ જુઓ રીપોર્ટ જાણવા માટે ક્લિક કરો >>>>> આ દવાથી ઓપરેશન વિના એક મહિનામાં જ કીડનીની ૭ પથરી માંથી ૩ પથરી નીકળી ગઈ જુઓ રીપોર્ટ.