પાણીમાં નાખો આ એક ચપટી વસ્તુ પછી જુઓ કમાલ. કેન્સર, ડાયાબીટીસ થી લઈને અસ્થમાને કરે છે કંટ્રોલ.

આજકાલની તનાવ ભરેલા જીવનધોરણમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની શારીરિક તકલીફ રહે જ છે. જેને લઈને અંગ્રેજી દવાઓનો આશરો લે છે. તેમ છતાં પણ પરેશાન જ રહે છે. પણ શું તમને ખબર છે? જે અસાધ્ય રોગનો ઉપચાર મોંઘી દવાઓ નથી કરી શકતી. તેનું નિદાન આપણા ઘરમાં જ રહેલો છે. આપણા રસોડામાં ઘણા એવા ખાદ્ય પદાર્થો રહેલા છે. જે આરોગ્ય માટે ઘણા ઉપયોગી સાબિત થાય છે. એવી જ એક વસ્તુ છે હિંગ.

હિંગના સ્વાદ અને સુગંધથી તો દરેક ભારતીય પરિચિત છે. કેમ કે તેજ ગંધ વાળી હિંગ ભારતીય વાનગીમાં સુગંધ અને સ્વાદ માટે સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. પણ મોટા ભાગના લોકો તેના ઔષધીય ગુણોથી અજાણ છે. તેવામાં આજે અમે તમને ન માત્ર હિંગના ફાયદા વિષે જણાવવા જઈ રહ્યા છીએ પણ તેના ઘણા અસરકારક નુસખા પણ જણાવીશું. જેનાથી ડાયાબીટીસ, ગઠીયા અને એસીડીટી જેવી શારીરિક તકલીફો મૂળમાંથી દુર થઇ જશે.

હિંગના ઔષધીય ગુણ :-

હિંગ માત્ર મસાલા જ નહિ પણ એક ગુણકારી ઔષધી પણ છે. જેની ઉપયોગીતાનું વર્ણન પ્રાચીન ઋષીઓ એ પણ કર્યું છે. મહર્ષિ ચરકનું કહેવું છે કે હિંગ દમના રોગીઓ માટે રામબાણ ઔષધી છે. ગુણોની વાત કરીએ તો હિન્ગમાં એન્ટીબાયોટીક અને એન્ટીઓક્સીડેંટ બન્ને ગુણ રહેલા છે. સાથે જ હિંગ માં આયરન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, કેરોટીન, ફાઈબર વગેરે તત્વ પણ મળી આવે છે. અને જો તેના ફાયદા જણાવીએ તો તે કફ અને વાતને દુર કરે છે સાથે જ માનસિક અને મગજની બીમારીઓને પણ દુર કરે છે.

જેવી કે મીર્ગી, ફાલિજ, લકવા વગેરે.

હિંગ આંખોની બીમારીઓમાં ફાયદો પહોચાડે છે.

ખાવાનું હજમ કરે છે, ભૂખને પણ વધારી દે છે.

ગરમી ઉત્પન કરે છે અને અવાજ સ્પષ્ટ કરે છે.

તેના લેપ ઘી કે તેલ સાથે ઈજા અને વાઈ ઉપર કરવાથી લાભ મળે છે અને તે કાનમાં નાખવાથી કાનમાં આવાજ ગૂંજવાનો અને બહેરાશ દુર થાય છે.

તે ઝેરને પણ દુર કરે છે. હવાથી થતી બીમારીઓ પણ તે મટાડે છે.

આ હળવી, ગરમ અને બીજા પાચક છે.

આ શ્વાસની બીમારી અને ખાંસીનો નાશ કરે છે. તેથી તે એક ગુણકારી ઔષધી છે.

અસાધ્ય રોગોનો ઈલાજ :-

૧) કેન્સરમાં સચોટ દવા છે. :-

હિંગથી આરોગ્યને ન માત્ર નાના મોટા આરોગ્ય લાભ મળે છે પણ એ તો ઘણા બધા અસાધ્ય રોગોનો પણ નાશ કરે છે. હિંગ કુદરતી એન્ટીઓક્સીડેંટ છે તેવામાં હિંગ કેન્સરને અટકાવવામાં ઉપયોગી છે. કેન્સર પીડિત વ્યક્તિ માટે હિંગનું સેવન દવાનું કામ કરે છે.

૨) માઈગ્રેન, માથાનો દુ:ખાવામાં રાહત અપાવે છે.

માઈગ્રેન, માથાના દુ:ખાવામાં હિંગ નિવારણ ઔષધી તરીકે કામ કરે છે.

૩) ડાયાબીટીસ માટે લાભદાયક :-

હિંગ ખાવાથી શુગરના દર્દીના શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ વધુ બનવા લાગે છે અને શુગરનું સ્તર ઓછું થવા લાગે છે.

4) અસ્થમામાં ઉપયોગી :-

હિંગ તમારી ખાંસીમાં પણ ઘણી ઉપયોગી હોય છે કાળી ખાંસી, સુકી ખાંસી, અસ્થમા વગેરેમાં ઘણો ફાયદો કરે છે તેને તમે મધ સાથે ભેળવીને લો.

આવી રીતે કરો ઉપયોગ :-

સૌથી પહેલા તમે ૧ ગ્લાસ હળવા હુફાળા પાણીમાં લગભગ એક ઘઉંના દાણા જેટલી હિંગ પાણીમાં ઓગાળી લો, પછી તેનું સેવન બેસીને કરો. જો તમે એસીડીટી, ડાયાબીટીસ, લોહીની ખામી અને સાંધાના દુ:ખાવાથી બચવા માગો છો તો તમે રોજ સવારે હિંગના પાણીનું સેવન કરવાનું શરુ કરી દો. કેમ કે તેમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જે આપણા ડાયઝેશન સીસ્ટમને ઠીક કરે છે. માત્ર એટલુ જ નહિ હિંગનું પાણી તમારા હાડકા અને દાંતને મજબુત બનાવે છે અને તે અસ્થમાંના રોગીઓ માટે પણ ફાયદાકારક હોય છે.