રાત્રે સુતી વખતે આવી રીતે લસણ ખાવ 3 દિવસમાં જ અસર જોવા મળશે ક્લિક કરી જાણો કઈરીતે

* આજની આ ખબરમાં અમે તમને બાબા રામદેવજી દ્વારા જણાવવામાં આવેલ લસણના થોડા ઉત્તમ ફાયદાઓ વિષે જણાવવાના છીએ. લસણ ખાવાથી એટલા ફાયદા છે જે તમે વિચારી પણ નહી શકો પણ જો તેને સાચી રીતે જ ઉપયોગ કરવામાં આવે ત્યારે લાભ મળે અને સાચી રીત વગર જો તમે તેનો ઉપયોગ કરશો તો તેનાથી તમને સંપૂર્ણ લાભ નહી મળે.

* લસણ માત્ર ખાવાનો સ્વાદ વધારવા માટે જ નથી, પણ તે ખાવાથી ઘણા બધા આરોગ્યના ફાયદાઓ પણ છે. તમે વિચારી પણ નહી શકો કે લસણની એક કળી કેટલા રોગોને સંપૂર્ણ દુર કરી શકે છે. તે ઘણી બીમારીઓ અટકાવવા અને સારવાર માટે ખુબ અસરકારક છે.

* કંઈપણ ખાતા પહેલા લસણ ખાવાથી શક્તિ ખુબ જ વધે છે. તે એક ખુબ મહત્વપૂર્ણ કુદરતી એન્ટીબાયોટીક જેવું કામ કરે છે.

* લસણનો ઉપયોગ આપણે ખાવાનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ. તેના ઉપયોગથી ખાવાનો ટેસ્ટ બદલાઈ જાય છે. પણ તમે જાણો છો કે લસણની એક કળી આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

* તે આપણા ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ આપણા આ રોગનું પણ ધ્યાન રાખે છે. જો તેની એક કળીનું સેવન રાત્રે સુતા સમયે ખાલી પેટ કરો છો તો તે આપણા શરીર માટે કોઈ અમૃત થી ઓછું નથી.

* આયુર્વેદમાં લસણને યુવાની જાળવી રાખવા માટે ઉત્તમ ઔષધી ગણવામાં આવે છે. સાથે જ તે સાંધાના દુઃખાવા માટે પણ સચોટ દવા છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ લસણ ખાવાથી થતા આવા જ 12 ઉત્તમ ફાયદા વિષે.

લસણના 12 ઉત્તમ ફાયદા :

(1) બ્લડ સર્ક્યુલેશન અને હ્રદય : ઘણા લોકોનું માનવું છે કે લસણ ખાવાથી હાઈપરટેન્શન ના લક્ષણોથી ખુબ રાહત મળે છે. તે માત્ર લોહી સર્ક્યુલેશન જ નિયમિત નથી કરતું પરંતુ હ્રદય સાથે જોડાયેલ ગંભીર તકલીફોને પણ દુર કરે છે. સાથે જ લીવર અને મૂત્રાશય ને પણ યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

(2) ભૂખ વધારે : તે ડાઈજેસ્ટીવ સિસ્ટમને સંપૂર્ણ રીતે બરોબર કરે છે અને ભૂખ પણ વધારે છે. જયારે પણ તમને ગભરામણ થાય છે તો પેટમાં એસીડ બને છે. લસણ આ એસિડને બનવામાં સંપૂર્ણ રીતે અટકાવે છે. તે તનાવને ઓછો કરવામાં પણ ઉપયોગી થાય છે.

(3) ડાયાબીટીસ, ટ્યુકસ, ડીપ્રેશન અને કેન્સર : જયારે ડીટોક્સિંફીકેશન ની વાત આવે છે તો વેક્લ્પિક સારવાર તરીકે લસણ ખુબ અસરકારક રહે છે. લસણ શરીરને શુક્ષ્મજીવો અને જીવાતથી બચાવે છે. ઘણી જાતની બીમારીઓ જેવી કે ડાયાબીટીસ, ટ્યુફસ, ડીપ્રેશન અને અમુક જાતના કેંસર ની કામગીરી માં પણ ઉપયોગી બને છે.

(4) શ્વસન તંત્રને મજબુત બનાવે : લસણ શ્વસન તંત્ર માટે ખુબ ફાયદાકારક છે. તે અસ્થમા, નીમોનીયા, જુકામ, બ્રોકાઈટીસ, જૂની શરદી, ફેફસામાં જમાવટ અને કફ વગેરે ની કામગીરી અને સારવાર માટે ખુબ અસરકારક રહે છે.

(5) દાંતના દુખાવામાંથી અપાવે છુટકારો : જો તમારા દાંતમાં દુઃખાવો થઇ રહ્યો હોય તો લસણની એક કળી ખુબ ફાયદાકારક નીવડી શકે છે. તેમાં એન્ટીબેક્ટેરીયલ અને દર્દનિવારક ગુણ દાંતના દુખાવામાંથી રાહત અપાવે છે. તેના માટે તેની એક કળી વાટીને દાંતના દુઃખાવા વળી જગ્યા ઉપર લગાવી દો.

(6) હાઈ બ્લડ પ્રેશરને કરે કન્ટ્રોલ : તેનું સેવન કરવાથી માત્ર બ્લડ સર્ક્યુલેશન જ નિયમિત નથી કરતું પરંતુ હ્રદય સાથે જોડાયેલ તકલીફોને પણ દુર કરે છે.

(7) પેટ સાથે જોડાયેલ તકલીફો દુર : લસણ પેટ સાથે જોડાયેલ તકલીફો માટે ખુબ ફાયદાકારક છે. સાથે જ તેનું સેવન કરવાથી તમારા પેટમાં રહેલા ઝેરી પદાર્થોને સાફ કરી દે છે.

(8) પુરુષો માટે : નવા અધ્યયન માં તે સામે આવ્યું છે કે જે પુરુષ લસણ ખાય છે મહિલાઓ તેમની તરફ વધુ આકર્ષિત થાય છે. અધ્યયન મુજબ મહિલાઓને તેના પરસેવાની ગંધ સારી લાગે છે વેજ્ઞાનિકોનું માનવું છે કે મહિલાઓ થોડી એવી રીતે વિકસિત થયેલ છે કે હવે તેને લસણ ખાવા વાળા સારા લાગે છે. લસણમાં એન્ટીબાયોટીક, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. તેવામાં પુરુષોના પરસેવામાંથી આવતી લસણની ગંધ મહિલાઓ ને તે સ્વસ્થ હોવાનો સંકેત આપે છે.

(9) એલર્જી દુર રાખવામાં : ઘણી વખત ઋતુ બદલાવાથી ઘરમાં બાળકો અને વડીલો બીમાર પડી જાય છે, આવું બેક્ટેરિયા ને લીધે થાય છે. બદલાતી ઋતુમાં બેક્ટેરિયા પણ વધુ પ્રમાણમાં રહેતા હોય છે જેને લીધે બાળકોમાં શરદી, જુકામ જોવા મળે છે. આ શરદી જુકામથી જો તરત રાહત મેળવવા માગો છો તો બાળકના તળિયા ની નીચે લસણની એક કળી મૂકી દો. લસણમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે જેના લીધે બદલાતી ઋતુ માં બીમારીઓ નહી થાય.

(10) ઊંઘ આવવામાં ઉપયોગી : આજકાલ ની દોડાદોડ ભરેલા જીવનમાં મોટા ભાગના લોકો ઊંઘ ન આવવા જેવી તકલીફોનો સામનો કરતા હોય છે. સવારથી સાંજ સુધી ઓફીસ, કોલેજ વગેરે માંથી થાકીને લોથ થઇ ગયા પછી ઊંઘ ન આવવાથી પરેશાન થઇ રહેલા લોકો લસણનો ઉપયોગ કરી શકો છો. જણાવવામાં આવે છે કે જો સુતા પહેલા ઓશિકા નીચે લસણ મુકીને સુવામાં આવે કે લસણની એક કળીનું સેવન કરવામાં આવે તો તેને સારી ઊંઘ આવે છે.

(૧૧) અંતઃ શક્તિને વધારવામાં ઉપયોગી : જો તમે સવારે ઉઠીને ખાલી પેટ લસણની બે કળીઓ મધમાં ભેળવીને ખાવ છો તો તે તે તમારી અંતઃ શક્તિ વધારી દે છે પછી ભલે તમે સ્ત્રી હો કે પુરુષ તે બન્ને માટે એક સરખું જ કાર્ય કરે છે. જો કોઈ છોકરીને પીરીયડસ ની કોઈ પણ પરેશાની છે તો તે પણ અઠવાડિયામાં બે વખત લસણની બે ત્રણ કળીઓ મધ સાથે ખાઈ શકે છે.

(12) ફોડકા ખીલ ને પણ દુર કરે છે : જો તમને ફંગલ ઇન્ફેકશન ને લીધે ક્યાય ફોડકા ખીલ થઇ ગયા છે તો તમે લસણને તે જગ્યા ઉપર લગાવી શકો છો. લસણ આવી રીતે સંક્રમણ ઘાવ ને મૂળમાંથી દુર કરી દે છે.