સુહાગરાત મનાવવા આવેલ દુલ્હો, દુલ્હન બોલી : પહેલા 15 હજાર રૂપિયા કેશ હાથમાં મૂક પછી કઈ કરજે

આજે અમે તમને એક એવો મામલો જણાવવા જઈ રહ્યા છે જેને સાભળીને લોકો ચકિત થઇ જશે, કન્યાએ પૈસા માગી લીધા વરરાજા જોડે થી તે પણ સુહાગરાતના બેડ પર.

દુલ્હને લગ્નમાં દહેજની માંગ કરી અને લોકો તેને મનાવવા માટે આવી ગયા. પંચાયત બેઠી પરતું, દુલ્હન જીદ પર અડી રહી કે તેને પહેલા દહેજ ની રકમ જોઈએ તે પછી જ તે પોતાના પતિની સાથે રહશે. વાત ફક્ત ૧૫ હજાર પર આવી ને અટકી હતી. દુલ્હને દહેજ ની રકમ લઇ લીધી.

છોકરાના લગ્ન માટે દુલ્હન શોધી રહ્યા હતા :

આ મામલો આગ્રાના નજીક ફતેહપુરસીકરીનો છે. ખેડૂત પરિવાર પોતાના છોકરા માટે છોકરી શોધી રહ્યા હતા. આના માટે મધ્યસ્થી જોડે સંપર્ક કરવામાં આવ્યો હતો. દુલ્હનની શોધ બિહાર જઈને પૂરી થઇ. છોકરીના પરિવારવાળા જોડે છોકરા પક્ષના લોકોએ વાતચીત કરી અને લગ્ન માટે વાત આગળ વધારી. યુવકના પરિજનોએ લગ્નના માધ્યમ બનેલ એક મહિલા જોડે લગ્ન માટે વાત ફાઈનલ કરાવી.

મધ્યસ્થી મહિલાએ છોકરી પક્ષ ગરીબ હોવાના કારણે કેટલાક રૂપિયાની વાત રાખી, જેના પછી ૪૦ હજાર રૂપિયા આપવા માટે છોકરા વાળો પક્ષ રાજી થઇ ગયો. સાત દિવસ પહેલા છોકરીના લગ્ન કરી દુલ્હન ઘરે પણ આવી ગઈ. પરતું, કેટલાક રૂપિયા રહી ગયા. આ પછી જયારે દુલ્હનના પરિવારને રકમ મળી નહિ તો છોકરીએ છોકરા સાથે રહેવાની પણ નાં પાડી દીધી. છોકરીનું સાફ કહેવાનું હતું કે ૧૫ હજાર રૂપિયા જ્યા સુધી મળશે નહિ, ત્યા સુધી તે દુલ્હાની સાથે રહશે નહિ. આ જીદ્દના ચાલતા ઘરમાં હંગામો થઇ ગયું.

વિવાદ પછી પંચાયત :

દુલ્હાને દુલ્હાન સાથે રહેવાની નાં પાડી દીધી તો ગામ ની પંચાયત બેઠી. દુલ્હન અને મધ્યસ્થી મહિલાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગામ વાળાઓએ દુલ્હનને સમજાવવાના પુરા પ્રયાસ કર્યા પરતું, દુલ્હન કોઈની વાત માનવા માટે રાજી નથી. દુલ્હન પૈસા લીધા પછી જ પોતાના પતિ સાથે રહશે આવી જીદ પકડીને બેઠી હતી. મામલામાં હજુ સુધી સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ ઘટના પુરા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હવે જલ્દી વર પક્ષ ૧૫ હજાર આપી દે તો જ વાત જલ્દી પૂરી થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.