થાયરો બૂસ્ટર – થાઇરોઇડ માટે રામબાણ, હવે આજીવન દવા ખાવાની જરૂર નથી.

બદલાતા વાતાવરણ અને બદલાતા જીવનધોરણ સાથે રોગ પણ બદલાઈ રહ્યા છે. જે થાઈરોઈડ જુના સમયમાં ક્યારે ક્યારે દુર-દુર કોઈને થતો હતો, તે આજે ઘર-ઘરનો રોગ બની ગયો છે. આ રોગથી સૌથી વધુ સ્ત્રીઓ પ્રભાવિત છે. જેના કારણે તેમનો મોટાપો, વાંજીયાપણું, અનિયમિત માસિક, ગર્ભાશયમાં ગાંઠ વગેરે રોગ થઇ રહ્યા છે. તમે આ રોગોથી બચવા માટે થોડી ઔષધિઓ અને ઘણા ઘરેલું નુસખા અપનાવી શકો છો.

આવો આ ઘરેલું નુસખા અને થોડી ઔષધિઓ વિષે જાણીએ. જેમાં થાયરો બૂસ્ટર (Thyro Booster) એક મુખ્ય ઔષધી છે, તેની ઉપર પણ ચર્ચા કરીશું પહેલા જાણીએ આ ઘરેલું નુસ્ખો.

હાયપો થાઈરોઈડ (Hypo Thyroid) ના ઘરેલું નુસખા :

૧. તલનું તેલ ૧૦ ml (૨ ચમચી) લઈને થોડું એવું હુંફાળું કરી લો. આ તેલ માંથી oil pulling કરીને, એટલે કે મોઢામાં રાખીને ૧૦ થી ૧૫ મિનીટ સુધી ફેરવો અને પછી તેને થૂંકી દેવાનું છે.

૨. બીજો પ્રયોગ પણ તલના તેલ માંથી જ છે. તલના તેલથી ગળામાં માલીશ કરવાની છે. આ માલીશ ગળાની નીચે કે ઉપરની તરફ કરવાની છે, પાંચ મિનીટ સુધી આ માલીશ કરતા રહો.

૩. ત્રીજો પ્રયોગ છે હળવા હુંફાળા મીઠાના પાણીના કોગળા કરવા.

૪. ચોથો પ્રયોગ છે શરીરમાં રહેલા કફને કાઢવો, તેના માટે તમે વોમીતિંગનો સહારો લઇ શકો છો, તે તમે યોગ્ય વૈદની દેખરેખ નીચે જ કરો.

તેની સાથે થોડી આયુર્વેદિક ઔષધિઓ છે જે તેમાં આપવામાં આવે છે.

ક્ચનાર, ગુગળ, પુનર્વવા ભંડુર,

આ બન્ને દવાઓ ઉપરાંત Only Ayurved તમારા માટે ઉત્તમ દવા લઈને આવ્યું છે. જેનો ઉપયોગ તમારી જીવનભર ચાલી રહેલી થાઈરોઈડની દવા બંધ કરાવી શકે છે, અને તે પણ વગર કોઈ આડ અસર વગર. આ દવાનું નામ છે Thyro booster. તો આવો જાણીએ આજે તેના વિષે.

Thyro Booster ના ફાયદા :

Thyro Booster Only Ayurved ની એક ઉત્તમ દવા છે. તે ન માત્ર ઓછું થયેલું Thyroid Hormone ને વધારે છે, પરંતુ તેનામાં પણ સારું કરવાની ક્ષમતા રહેલી છે. તમારે તેને માત્ર ૧૫ દિવસથી ૩ મહિના સુધી સેવન કરવાનું છે. અને તમને મળતા પરિણામ તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

હાઈપો થાઈરોઈડને કારણે થયેલો મોટાપો, વાંજીયાપણુંમાં રામબાણ છે આ દવા.

Thyro Booster ને વાપરવાની રીત :

Thyro Booster માં એવી ઔષધિઓ ભેળવવામાં આવી છે, જો કે Thyroid Gland ને Stimulate (ઉત્તેજિત) કરે છે, જેથી તેમાં thyroid Hormone નું નીકળવાની ક્ષમતા વધી જાય છે. તેની સાથે તે Thyroid hormone ને Active કરવામાં એટલે T4 ને T3 માં ફેરવવામાં મદદ કરે છે. જો કોઈ રોગીને તે આયોડીનની ખામી થઇ છે તો તેને પણ પૂરું કરી દે છે. કુલ મળીને આ શરીરમાં thyroid Hormone Thyroxin ને વધારે છે.

Thyro Booster ના ઘટક :

૧. બ્રાહ્મી

૨. અશ્વગંધા

૩. ગુગળ

૪. જટામાસી

૫. પુનર્વવા

૬. Bladderwrack

૭. ચિત્રક

૮. ગડુચી

૯. રક્ત ક્ચનાર

૧૦. ત્રિકુટા

૧૧. રાસ્ના

આ ઔષધીના Hypo Thyroid માં Direct અને Indirect રોલ નીચે જણાવેલા છે.

૧. બ્રાહ્મી : બ્રાહ્મીમાં Cassic Acid છે. જે T4 Hormone ની Synthesis માં મદદ કરે છે. તે T4 હાર્મોન Thyroid Hormone ની Active Form T3 માં કન્વર્ટ થઇ જાય છે અને આગળ શારીરિક કાર્ય યોગ્ય બની જાય છે.

૨. અશ્વગંધા : અશ્વગંધા માં Withaferin મળી આવે છે, જે thyroid Gland ની Activity માં સુધારો કરે છે, અને Anti peroxidation ને વધારે છે, જેથી Thyroid gland માં થતા કોઈપણ પ્રકારની આડ અસરથી બચાવે છે. અને અશ્વગંધા એક ઘણી જ સારી adoptogen છે, જે શરીરના તમામ પ્રકારના hormone ને સંતુલિત કરવાની ક્ષમતા ધરાવે છે.

૩. ગુગળ : ગુગળમાં Guggulosterone મળી આવે છે, જે Hypo thyroid માં thyroid ગ્રંથીને ઉત્તેજિત કરે છે.

૪. જટામાસી : જટામાસી એક Immuno modulator છે. જે શરીરમાં પ્રતિકારક ક્ષમતા વધારે છે.

૫. પુનર્વવા : પુનર્વવાનો thyroid માં મુખ્ય રોલ As a diuretic છે. Hypo Thyroidism માં શરીરમાં પાણી ભરાઈ જવાને કારણે શરીર ફૂલી જાય છે. જેથી પેશાબ દ્વારા બહાર નીકળીને સોજો ઓછો કરવામાં મદદ કરે છે.

૬. Bladder Wrack : Bladder Wrack એક પ્રકારના દરિયાઈ શેવાળ છે જો કે આયોડીનનો મોટો સોર્સ છે. તેનું સેવન શરીરમાં આયોડીનની કમીને દુર કરે છે. અને Hypo Throidism ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

૭. ચિત્રક : ચિત્રક શોથ, શુળ, શ્વાસનળી શોથ, ગળામાં થતી ગાંઠો વગેરેમાં ઘણું ફાયદાકારક છે.

૮. ગડુચી : ગડુચી ત્રિદોશામક હોવાને કારણે શરીરમાં થતા કોઈપણ પ્રકારના અસંતુલનને સંતુલિત કરે છે, તે શરીરમાં કોઈપણ પ્રકારના સંક્રમણથી બચાવે છે.

૯. ક્ચનાર : કચનાર શરીરમાં કોઈપણ પ્રકારની ગાંઠ કે થઇ રહેલી એક્સ્ટ્રા ગ્રોથને ઓછી કરે છે. તે goitre, Tumor અને કોઈપણ પ્રકારની એક્સ્ટ્રા ગ્રોથને કારણે થતા Hypo Thyroidism ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

૧૦. ત્રિકુટા : ત્રિકુટા ત્રણ ઔષધિઓના મિશ્રણને કહેવામાં આવે છે. જેમાં સુંઠ, કાળા મરી અને પીપળા હોય છે. સદીઓથી આ યોગ મોટાપા અને થાઈરોઈડમાં સફળતા પૂર્વક કામ કરે છે. તેમાં મળી આવતી ઔષધિઓ જેવી કે રક્ત્વહ સંસ્થાનને ઉત્તેજિત કરે છે. તે શોથહર અને રક્ત શોધક પણ છે. અને Hypo Thyroid ને કારણે થતા મોટાપા ને પણ ઓછો કરે છે.

૧૧. રાસ્ના : રાસ્નામાં Boswellic acid મળીઆવે છે, જે સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.

Thyro booster ની કિંમત – ૪૮૦ પેકિંગ ૫૦૦ ml

Thyro Booster દવા લેવાની રીત.

સવારે શોચ ગયાના ૧૫ મિનીટ પછી ખાલી પેટ ૧૫ ml અથવા ડોક્ટરની સલાહ મુજબ એક કપ પાણીમાં ભેળવીને ઘૂંટડે ઘૂંટડે કરીને પીવો. અને તેના સેવનના અડધા કલાક સુધી કાંઈ પણ ખાવું પીવું નહિ. અને સાંજે ખાવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા આ રીતે જ લેવી.