વિદેશોમાં લાખોમાં વેચાય છે ભારતના ગામમાં ઉગવા વાળો આ છોડ, 7 બીમારીઓનો કરે છે ઈલાજ

જે છોડ ભારતના ગામે ગામમાં મળે છે, તે હવે વિદેશમાં મળે છે અને વિદેશોમાં તે લાખો રૂપિયામાં વેચાઈ રહ્યા છે. આ છોડ શરૂઆતથી ભારતમાં મળી આવતા હતા. પરંતુ તેની માંગ વિદેશોમાં થવા લાગી અને પછી ધીમે ધીમે તે આખી દુનિયામાં ફેલાઈ ગયો. તે છોડ ઘણો જ ફાયદાકારક હોય છે. તેના પાંદડા, મૂળ અને તેના બીજ ઘણા જ લાભદાયક હોય છે. તો આવો જાણીએ તે છોડ વિષે.

આ છોડનું નામ છે એરંડી. તમે તેને ગામમાં જરૂર જોયા હશે. તેના બીજ માંથી નીકળતા તેલને એરંડીયાનું તેલ કહે છે, અને આ તેલને અંગ્રેજીમાં કાસ્ટર ઓઈલના નામથી ઓળખવામાં આવે છે. આ તેલ ઘણી બીમારીઓમાં ખુબ જ ઉપયોગી સિદ્ધ થાય છે. તો આવો જાણીએ તેના ફાયદા.

જો તમારા માથામાં વાળ નથી આવી રહ્યા તો તમે આ તેલનો ઉપયોગ કરો, તમારા વાળ ઘણા જલ્દી આવવાના શરુ થઇ જશે. આ તેલથી તમે દિવસમાં ઓછામાં ઓછું બે વખત તમારા માથાની માલીશ જરૂર કરો. જો તમને અનિંદ્રાની સમસ્યા છે, તો તમે આ તેલથી તમારા પગના તળીયાની માલીશ કરો, તે સમસ્યા ખુબ જ જલ્દી દુર થઇ જશે. એરંડિયાના તેલથી સાંધાના દુ:ખાવા ઘણા જલ્દી સારા થઇ જાય છે.

જો તમને ઈજા થઇ છે તો તેના કુમળા પાંદડાને ઉકાળીને તેમાં હળદર નાખો, અને તેને તમારી ઈજાના સ્થાન ઉપર બાંધો, તમારી ઈજા ઘણી જલ્દી દુર થઇ જશે. જો તમને કબજીયાતની સમસ્યા છે, તો તમે સવારના સમયમાં એક ચમચી આ તેલનું સેવન કરો, તમને કબજીયાતમાં ઘણી જલ્દી રાહત મળી જશે. જો તમને જન્મથી જ તલ છે અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો એરંડિયાના પાંદડાની દાંડલીમાં ચૂનો લગાવીને તલ વાળા સ્થાન ઉપર ઘસવાથી તમારા તલ દુર થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.