કરંટ લાગવા પર તરત કરવી જોઈએ આ 4 ટિપ્સ, આનાથી બચી શકે છે દર્દીનો જીવ. જાણી લો ક્યારેય પણ જરૂર પડી શકે છે.

વીજળીનો ઝાટકો ક્યારેય પણ કોઈને પણ લાગી શકે છે. તે એક એવો ઝટકો છે, જે લાગ્યા પછી કેટલાક દિવસ કે કેટલાક ક્ષણ માટે દર્દીની વિચારવાની શક્તિ ખતમ થઇ જાય છે. એટલું જ નહિ, દર્દી પાસે રહેલા લોકો પણ આટલા ચકિત થઇ ચિંતિત થઇ જાય છે કે તેમને કબર પડતી નથી કે શું કરવું જોઈએ અને શું નહિ?

આમ, તો વીજળીનો ઝટકો લાગ્યા પછી ડોક્ટરની સલાહ લેવી જોઈએ, પરંતુ ઘણી વાર ડોક્ટર્સ પાસે પહુચવામાં ઘણો સમય લાગી જાય છે, જેના કારણે કોઈનો જીવ પણ ચાલ્યો જાય છે, જેના કારણે આ જાણવું જરૂરી છે કે ડોક્ટરની પડે લઇ જવા સુધી દર્દીને કયા પ્રકારનો ઈલાજ આપી શકાય? તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં શું છે ખાસ?

જો કોઈને વીજળીનો કરંટ લાગી જાય છે તો તમારે ઝડપથી કોઈ પગલાં લેવાના નથી, પણ કેટલીક ટિપ્સ અપનાવીને તમે દર્દીને થોડી રાહત આપી શકો છો. ઘણી વાર ડોક્ટરને આવામાં સમય લાગી જાય છે, જેના કારણે દર્દીની હાલત ઘણી ખરાબ થઇ જાય છે, એવામાં ડોક્ટર પાસે ડોક્ટર પાસે જવા સુધીની કેટલીક ટિપ્સ અપનાવાની છે. તો ચાલો જાણી લઈએ કે કઈ છે આ ટિપ્સ, જેનાથી તમે દર્દીની મદદ કરી શકો છો.

૧) લોખંડ અને પાણીને હટાવો :-

કરંટ લાગેલા વ્યક્તિને મદદ કરવાના પહેલા તમે આ ખાતરી કરી લો કે આસપાસ કોઈ લોખંડ કે પાણી તો નથી. જો લોખંડ અને પાણી હોય તો તેને તરત હટાવી નાખો. તેના પછી દર્દીની મદદ માટે આગળ જવો, નહીતો તમને પણ કરંટ લાગી શકે છે, જેનાથી સમસ્યા ઓછી થવાના બદલે વધી શકે છે.

૨) મોં માં શ્વાસ આપો :-

જો કોઈ વ્યક્તિને કરંટ લાગ્યો છે અને તે બેભાન થઇ ગયો છે, પરંતુ એબ્યુલન્સ આવામાં સમય છે, તો તમે બેભાન વ્યક્તિના મોં માં શ્વાસ આપી શકો છો. એવું કરવાથી તે વ્યક્તિના અંદર ઓક્સિજનની સપ્લાઈ બની રહશે. એટલું જ નહિ, તેની છાંટીને પણ વારંવાર દબાવતા રહો, જેથી તેની હ્ર્દયના ધબકારા બરાબર માત્રામાં ચાલતા રહે.

૩) કંબલથી ઢાંકો નહિ :-

ઘણી વાર જોવા મળે છે કે કરંટ લાગવા પર લોકો દર્દીને કંબલથી ઢાંકી દે છે, પરંતુ આવું કરવાનું નથી, પણ જો દર્દી બેહોશ છે અને શ્વાસ લઇ રહ્યો છે તો તેના ઉપર પાણીનો છંટકાવ કરવો જોઈએ. આના સિવાય પીડિતને જો કોઈ બ્લીડીંગ થઇ રહી છે, તો બ્લીડીંગ રોકવા માટે સાફ અને સૂકા કપડાનો ઉપયોગ કરો.

૪) તરત ખાવા કે પીવાની વસ્તુ આપો નહિ :-

હંમેશા જોવામાં આવે છે કે કરંટ લાગ્યા પછી જયારે દર્દને હોશ આવે છે, તો તેને લોકો ખાવા પીવાની વસ્તુઓ આપે છે, પરંતુ આવું કરવાનું નથી, પણ તેના ઘા મલમ લાગવાનો પ્રયાસ કરો. તને સારું ફીલ કરવાનું વર્તન કરો, કારણ કે ઘણી વાર કરંટ ફોબિયાનો રૂપ લઇ લે છે, જેના કારણે માણસ જીવનભર કરંટથી ગભરાતો રહે છે, એવામાં તમારે તેની સાથે નોર્મલ રહેવાનું છે.

આ માહિતી કોઈનું જીવન બચાવી શકે છે. તો ખાસ લાઇક અને શેર કરજો અને તમારા સ્નેહીજનો આ વાંચે એવું ઈચ્છતા હો તો કોમેન્ટમાં એમનું નામ લખો જેથી એ ટેગ થઈ જશે અને એમના સુધી આ આર્ટીકલ પહોચી જશે.