આ એકદમ સાધારણ એવો પ્રયોગ કરીને લોહીની ઉણપ અને વીર્યની ઉણપ ને ખુબ સહેલાઈથી દુર કરી શકો છો

આજના આધુનિક યોગમાં બધાને પોતાના સ્વાસ્થ્ય કરતા કામ વધારે પ્રિય લાગે છે, આજે લોકો પોતાના સ્વાસ્થ્ય એટલું મહત્વ આપતા નથી જેના કારણે સમય જતા તેમને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમારી માટે લોહીની ઉણપ અને વીર્યની ઉણપને ખુબ સહેલાઈથી દુર કરી શકે તેવો ઘરેલું ઉપાય લઈને આવ્યા છે તો ચાલો જાણી લઈએ તે ઉપાય વિષે.

વીર્યની ઉણપ, લોહીની ઉણપ, લોહી વધારવાના ઉપાય, વીર્ય વધારવાના ઉપાય

આજકાલના સ્ત્રી પુરુષો હમેશા થી લોહી અને શક્તિ નબળાઈ થી ઘેરાયેલ રહે છે પુરુષોમાં વીર્યધાતુ ની બીમારી આજે ખુબ મોટી સમસ્યા બની ગઈ છે તેવા માં તમે આ એકદમ સાધારણ એવો પ્રયોગ કરીને તમારા લોહીની ઉણપ અને વીર્યની ઉણપ ને ખુબ સહેલાઈથી દુર કરી શકો છો.

તેના માટે તમારે જોઈએ શેરડીનો રસ કે ગોળ, આંબળા અને મધ. આવો જાણી લઈએ કે આ પ્રયોગ કેવી રીતે કરવો. એટલા માટે આ પ્રયોગ દરેક સિઝનમાં કરી શકાય છે, જયારે શેરડી હોય તો શેરડીનો રસ લઇ લો અને જયારે શેરડી ન હોય તો તે સમયે ગોળનો ઉપયોગ કરો.

વીર્યવૃદ્ધી (ધાતુ વધારનાર)

રોજ ભોજન પછી 15 થી 20 ગ્રામ ગોળ ને આંબળા ના 2 થી 4 ગ્રામ ચૂર્ણ સાથે સેવન કરવાથી વીર્યવૃદ્ધી થાય છે અને થાક, રક્તપિત્ત (લોહીવાળુ પિત્ત) બળતરા, દુઃખાવો અને મૂત્રકુચ્છ (પેશાબ કરવામાં તકલીફ કે બળતરા થવી) વગેરે રોગ દુર થાય છે. આવું તમે રોજ કરશો તો તમારા જીવનમાં ક્યારે પણ ફરી વખત આવી ફરિયાદ નહી આવે.

લોહીનું ઉણપ અને શક્તિ વધારવા માટે :

જો શેરડી ની સીઝન હોય તો એક ગ્લાસ શરદીના રસમાં 5 ગ્રામ આંબળાનો રસ અને 5 ગ્રામ મધ ભેળવીને પીવાથી લોહીની ઉણપ દુર થઇ જાય છે. અને જો શેરડીની સીઝન ન હોય તો ગોળનો નિયમિત ઉપયોગ થોડી વરીયાળી સાથે જરૂર કરો ગોળ ખાવાથી શરીરમાં આયરન ની ઉણપ પૂરી થાય છે. આ પ્રયોગ મહિલાઓ માટે પણ ખુબ મહત્વપૂર્ણ છે.

વિશેષ – જો કોઈને સ્ટોન એટલે પથરી ની તકલીફ ન હોય તો ઉપર જણાવેલ જ્યુસમાં ઘઉં ના દાણા જેટલો ચૂનો ભેળવીને પીવાથી માત્ર 10 દિવસમાં એવી અસર થશે જેમ કે શરીરનું નવજીવન થયું હોય. ચહેરો લાલ ટમેટા જેવો થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.